|
| |
| અમરેલી જીલ્લાની ધ્યાનાકર્ષક સિદ્ધિઓ |
- અમરેલીને મહિ-પરિયોજના પાણી પ્રાપ્ત
- નગરપાલિકાઓમાં સમ્પ, પાઇપલાઇન અને ગટર નિર્માણના કાર્યો મોટાપાયે
- અમરેલી જીલ્લામાં ટેન્કરથી પાણી આપવાની વાત ભૂતકાળ બની
- 105 ગામોમાં પાણી સમિતિઓની રચના
- મોલડી ગામે પ્રજાજનો દ્વારા સ્વયંભૂ પાણી નિયમન
- ઇશ્વરીયા ગામે 225 ટાંકાઓમાં 24,20,000 લીટર પાણીનો સંગ્રહ
- મોટી સિંચાય યોજનાઓ દ્વારા જીલ્લાની 15998 હેક્ટર જમીનને પાણી
- વિતેલા વર્ષોની સરખામણીમાં જીલ્લામાં જનશક્તિ ખાસ્સી જાગ્રુત
- ગામડાં આધુનિક બન્યા, વિકાસમાં ભાગીદાર બન્યા
- જનશક્તિએ રૂ.19 લાખના ખર્ચે નિર્મ્યું કલાપીતિર્થ !
- જનસેવા કેન્દ્રોને ઠેરઠેર આવકાર
- સોઇલ હેલ્થ કાર્ડ, ક્રુષિ મહોત્સવો,
કન્યા કેળવણી રથને પ્રજાજનોનો રૂડો સહકાર
- જીલ્લામાં 1237 પૂર્વ પ્રાથમિક શાળાઓ, 781 પ્રાથમિક શાળાઓ,
7 અધ્યાપન મંદિરો
- કુલ 5694 વર્ગખંડો, પ્રવેશપાત્રતા અને નામાંકન 100 ટકા
- વિદ્યાલક્ષ્મી બોન્ડ પાછળ રૂ.19 લાખનો ખર્ચ
- 1223 વિદ્યાસહાયકોની ભરતી, શાળા છોડવાનો(ડ્રોપ આઉટ) દર 7.25 ટકાથી ઘટીને 2.78 ટકા પર આવ્યો
- શિક્ષકોની પારદર્શક ભરતી/બદલી પ્રક્રિયા, નવી 248 શાળાઓને મંજૂરી
- જીલ્લામાં 10,15,610 જેટલી બાલભોગ ચોકલેટનું વિતરણ :
100 આંગણવાડી કેન્દ્રોને સીધો લાભ
- જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની પ્રશસ્ય કામગીરી
- જીલ્લાના 615 ગામોનો જ્યોતિગ્રામ યોજનામાં સમાવેશ
- 7 જેટલાં 66 કે.વી. સબ સ્ટેશનો કાર્યરત
- 7 જેટલાં નવા 66 કે.વી.ના સ્ટેશનોનું નિર્માણકાર્ય ગતિમાં
- ખેતી વીજ જોડાણ ક્ષેત્રે જ્યોતિગ્રામની ભૂમિકા મહત્વપૂર્ણ
- ગામડાં તરફથી શહેરો તરફની સ્થળાંતરની ગતિ ધીમી પડી
- ‘કલ્યાણ રાજ્ય’ની મૂર્તિમંત થતી પરિભાષા
- સામાજિક સ્વાસ્થ્ય સુધારણા કાર્યક્રમને ટોચ અગ્રતા
- આરોગ્ય સાથે ચેંડા કરનારા તત્વો સામે કડક કાર્યવાહી
- જીલ્લામાં પોલીસતંત્ર દ્વારા યોજાતા લોકદરબારોથી ક્રાઇમ રેટ ઘટ્યો. પ્રજાની પોલીસમાં શ્રદ્ધા વધી
- પલ્સપોલિયો ક્ષેત્રે 100 ટકા સિદ્ધિ, ચિરંજીવી યોજનાને સારો પ્રતિભાવ
- શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ બાળકોને વિનામૂલ્યે સઘન સારવાર
- ડિઝાસ્ટર મેનેજમેન્ટનું ચેતનવંતુ તંત્ર, પુરમાં ડૂબેલાઓને બચાવવાની સફળ કામગીરી
|
|
|
| |
 |
 |
| |
|