About us

અમરેલી જીલ્‍લાની સાંસ્‍કૃતિક, સામાજીક, ઐતિહાસીક, પ્રાકૃતિક, પ્રવાસિક માહિતી વિશ્ર્વના ખૂણે ખૂણા સુધી પહોંચાડવાના ધ્‍યેય સાથે વેબ સાઇટ શરૂ કરવામાં આવી છે.

વિશ્ર્વના ખુણે ખુણામાં વસતા અમરેલી જીલ્‍લાના નાગરીકોનો અમરેલી જીલ્‍લા સાથેનો સંપર્ક જાળવવાનો નમ્ર પ્રયાસ.

દેશ-વિદેશમાં વસતાં અમરેલી જીલ્‍લાનાં નાગરીકો કે જે અમરેલી જીલ્‍લા માટે કશુંક કરી છુટવાની ભાવના ધરાવે છે. તેમને અમરેલી જીલ્‍લાનાં ઔધ્યોગીક, સામાજીક, શૈક્ષણિક સંસ્‍થાઓના ક્ષેત્રના વિકાસ માટે જરૂરી પfયાની જરૂરીયાતોની માહિતી પુરી પાડવાની અને તેનો સંપર્ક અમરેલી જીલ્‍લાના કાર્યરત સરકારી, અર્ધસરકારી, ખાનગી સંસ્‍થાઓ સાથે કરાવવો.